Provide Current Location
Sign in to see your saved address

Shipping Policy

આપની‌ બુક મહાવીર કુરિયરમા આવતી હોય છે


આથી જ્યારે આપ બુક ઓડૅર કરો છો એના બીજે દિવસે આપની બુક કુરિયરમા નીકળી જશે 

જાહેર રજા અથવા બીજા આકસ્મિક કારણોસર‌ બુક વહેલા મોડી થઈ શકે છે

આપના ઓડૅર કન્ફર્મે થયા બાદ ઓછામા ઓછા 5 દિવસ સુધીમા આપને બુક મળી જશે